એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » મારા સંસ્મરણો » એક સંસ્મરણ

એક સંસ્મરણ

January 4th, 2014 Posted in મારા સંસ્મરણો

 

સંસ્મરણ

કુટુંબના બાળકોએ હ્યુસ્ટનના મહારાજાભોગ રેસ્ટોરન્ટમાં

ચાર પ્રસંગોની ઉજવણી કરી-

(૧)    નવજાત શિશુ નિખિલ શાહના, આ દુનિયામાં

       આગમનની વધામણી. (ડોક્ટર શેનિલ અને ડો. સપના શાહનો પુત્ર)

(૨)    ડોક્ટર આશીષ બેન્કર અને વ્યોમા બેન્કરના,

        એકાદ બે દિવસમાં જ જન્મનાર બેબી ( વૈશાલી)ના આગમનનું

       રીસેપ્શન.

(૩)   કુટુંબના વડીલ ડોક્ટર કોકિલા પરીખ અને પ્રકાશ પરીખની

       નજીકમાં જ આવનાર જન્મદિવસની ઉજવણી.

(૪)   કુટુંબના વરિષ્ટ સભ્ય નવીન અને કોકિલા બેન્કરના પચાસ

      વર્ષના  પ્રસન્ન દામ્પત્ય જીવનની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી.

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.