કહેવાની જરૂર ખરી કે સ્વામિ નિત્યાનંદ ભારતી એટલે બહુરંગી વ્યક્તિત્વધારી ‘નવીન બેન્કર’ ?
પહેલા ફોટામાં , મારા ખોળામાં માથુ મૂકીને જે બાળક સુતેલું દેખાય છે તે છે- આજનો ડોક્ટર શેનિલ શાહ. ૧૯૮૩ ના સપ્ટેમ્બરમાં જન્મેલો આ છોકરો આજે ઓસ્ટીનમાં મેડીકલની પ્રેક્ટીસ કરે છે અને તેની પત્ની પણ મેડીકલ ડોક્ટર છે. તેઓ આજે બે સંતાનોના પેરન્ટ્સ છે. મારી નાની બહેન સુષ્મા શાહ અને બનેવીલાલ ડોક્ટર શ્રેણિક શાહના સંતાન છે.