ફોટોકુ, હાયકુ અને ફેઇસબુક
બધાને ફોટોકુ અને હાયકુ માં રસ ન પણ પડે. સૌજન્યતા ખાતર, શિષ્ટતાપુર્ણ રીતે, આવું આવું લખાતું હોય છે. હું પણ એવું જ કરૂં છું. મને આ બન્ને ક્ષેત્રમાં કોઇ રસ નથી પડતો. એકાદ ક્ષણમાં. નજર ફેરવી લીધી અને ડીલીટ-
રસ ના પડે ત્યારે, પ્રતિભાવના શબ્દો પણ ક્યાંથી સુઝે ?
‘ફેઇસબુક’ પર પણ આવું જ થાય છે. તમારા ફેમિલી પિક્ચર કે પુત્રો અને ગ્રાન્ડ ચીલ્ડર્ન્સના ફોટાઓમાં બધાંને ક્યાંથી રસ પડે ? છતાં ય, ‘લાઇક’ કરવું પડે. હું તો મહિનામાં એકાદ વખત જ, ફેઇસબુક પર જઉં છું. અને માત્ર વિહંગાવલોકન કરી લઉં છું. આ ઉંમરે, નવા નવા પરિચયો કરવામાં કે ‘ચેટ’ કરવામાં કોઇ રસ નથી. આ બધું ‘ફેઇસબુકીયા નવરા જવાનીયાઓ’નું કામ છે.
નવીન બેન્કર
Navin Banker (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
My Blog : navinbanker.gujaratisahityasarita.org