સ્વાગત
મારી આ વેબ-સાઈટ પર આપનુ હાર્દીક સ્વાગત કરતા હું અનહદ આનદ અનુભવું છું.
મારી આ વેબ-સાઈટ પર આપનુ હાર્દીક સ્વાગત કરતા હું અનહદ આનદ અનુભવું છું.
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.
અભીનંદન નવીનભાઇ.
Kya Baat Hein!
Good luck! Lots of good wishes.
હજુ હું ગુજરાતીમાં લખતા શીખી રહ્યો છું એટલે આપને મારા વાક્યો અસંગત ટુકડા ટુકડામાં વાંચવા મળશે.એકવાર મારી હથૉટી બેસી જશે એટલે આપ સળંગ લખાણ વાંચી શકશો. ત્યાં સુધી દરગુજર કરશો એટલી વિનંતી છે.જ્યાં આપ સ્પેલીંગ મીસ્ટેક જુઓ ત્યાં એ કેવી રીતે સુધારવી તે મને કોમેન્ટમાં લખીને શીખવશો તો હું આપનો આભારી થઈશ.
આ ચાર લાઈનમાં મેં કેટલી ભૂલો કરી તે મને બતાવશો.
નવીન બેન્કર- તા. ચોથી જાન્યુઆરિ ૨૦૦૯- રવિવાર
બુદ્ધુને ક્યાં લખવું તે સમજ ન પડી એટલે ‘ કોમેન્ટસ’ માં લખી નાંખ્યુ અને પાછું સેવ પણ કર્યુ !!!! શરુઆતમાં બધાં જ આવી ભૂલો કરતા હશે કે પછી મારા જેવા ‘ડમી’ આવી ભૂલો કરતા હશે ?????
નવીન બેન્કર. ૪ જાન્યુઆરિ ૨૦૦૯-રવિવાર.
જિંદગી ઍાર મૉત તો સિર્ફ એક બહાના હે
હમ ના સમજે યે કૈસા આના જાના હે
__________________________________
મૉત તો એક રોજ આની હય, તો ડરના ક્યા હય ?
હમ સદા ખેલ હી સમઝા કિયે, મરના ક્યા હય ?
________________________________________
આખી જિંદગીમાં જે નથી સમજાતું તે ઘણીવાર જીવનની ઢળતી સંધ્યાઍ સમજાય છે.
__________________________________________________________________