એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » મારો પરિચય

મારો પરિચય

નામ- નવીન બેન્કર

જન્મ- ૧૯૪૧

જન્મસ્થળ- ગુજરાત રાજ્ય, ભારત.

અભ્યાસ-બી.કોમ વીથ એડવાન્સડ એકાઉન્ટીંગ એન્ડ ઓડિટીંગ.-૧૯૬૨.

લેખન-પ્રવ્રુતિ -૧૯૬૨ થી.

૧૩ પોકેટબુક્સ નવલકથાઓ…૨૦૦થી વધુ ટુંકી વાર્તાઓ…ફીલ્મ અને નાટ્યકલાકારોની મુલાકાતો..નાટ્ય

અવલોકનો ગુજરાત ટાઈમ્સ, નયા પડકાર, સંદેશ,મુંબઈ સમાચાર..જન્મભુમિ-પ્રવાસી

જેવા સામયિકોમા છપાયેલ..

 

કેટલાક ગુજરાતી નાટકોમાં પણ ભૂમિકાઓ ભજવી છે.-ખાસ કરીને બાપની, ગાંડાની,નોકરની,ગુંડાની અને

એવા જ પ્રકારની ચરિત્ર ભૂમિકાઓ.

દસેક જેટલા ત્રિઅંકિ નાટકો અને ત્રિસેક જેટલા એકાંકિ નાટકોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.નાટ્ય-હરિફાઇઓમાં નિર્ણાયક તરિકે પણ સેવાઓ આપી છે તથા નાટ્ય શિક્શ્ણના પ્રવચનો પણ આપેલા છે.

શેર-શાયરી,ગઝલ,જુની ફિલ્મના ગીતો,રોમેન્ટિક અને જાસુસી પુસ્તકો એ મારા શોખના વિષયો છે.

(હજુ હું ગુજરાતીમાં લખતા શીખી રહ્યો છું એટલે આપને મારા વાક્યો અસંગત ટુકડા ટુકડામાં વાંચવા મળશે.એકવાર મારી હથૉટી બેસી જશે એટલે આપ સળંગ લખાણ વાંચી શકશો. ત્યાં સુધી દરગુજર કરશો એટલી વિનંતી છે.)

19 Responses to “મારો પરિચય”

  1. Sangita Dharia says:

    શ્રી નવિનભાઈ,

    આપના બ્લોગનું નામ ગમ્યું.

    ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છા!

  2. NIDHI MEHTA says:

    AAPNO BLOG HAJU AAGAD NE AAGAD VANCHVANU MAN THAY TEVO KHUBAJ SARAS CHHE.
    AAVAJ BLOGS AAPTA RAHO ANE AME VANCHTA RAHIYE.

    THNK YOU,
    NIDHI MEHTA

  3. Actor Patel says:

    Please call me Navinbhai, Your Gujarati Radio is good.
    Actor Jagdish N Patel
    MS Dramatics
    Mobile 732-725-7711
    Please Visit my updated Photo Gallary coverage at Facebook and >
    http://picasaweb.google.com/wadipatel/ActorWithActor?feat=directlink

    http://in.youtube.com/watch?v=NKDZpehBUns

  4. Actor Patel says:

    અરે વાહ !!!નવિન ભાઇ
    તમારિ પ્રવુતિ તો બધા ને પ્રેરના આપે તેમ ચે.
    Actor Jagdish N Patel
    MS Dramatics
    Mobile 732-725-7711
    Please Visit my updated Photo Gallary coverage at Facebook and >
    http://picasaweb.google.com/wadipatel/ActorWithActor?feat=directlink

    http://in.youtube.com/watch?v=NKDZpehBUns

  5. Shree Navinbhai,

    spent some time on your website. zindagi ne ek shukun malyu. Tame gujarati
    kala ,gujarati language and gujarat sahitya ne antar thee sachavi rakhu.
    amara sau mate ek aadarsh inspiration cho. saras lakhta rehjo. Namaste.
    atul

  6. Hello There. I found your blog using msn. This is a really well written article. I will be sure to bookmark it and return to read more of your useful information. Thanks for the post. I will definitely comeback. cpanel hosting | cheap website hosting |

  7. ગુજરાતી બ્લોગ જગતંમાં આપનું હાર્દિક સ્વાગત છે, હું પણ મુઝિક કૉલેજમાંથી ગ્રેજ્યુએટ થયો છું અને m.s.uni.માંથી સુરેશ જોશીના માર્ગ દર્શન હેઠળ MA, સિતાંશુ મહેતા પાસે BA કર્યું છે અને અહીં હૉલિવૂડમાંથી મુવી મેકિંગ અને ડિસ્ટ્રિબ્યુશનમાં ગ્રેજ્યુએટ થયો.નોર્થ અમેરિકામાં અંગ્રેજીમાં ભવાઇ અને સેમુઅલ બેકેટનું એન્ડ ગેમ નાટક અંગ્રેજીમાં ડિરેક્ટ કર્યું અને એક્ટીંગ પણ,છતાં કવિતા મારો પ્રથમ રસનો વિષય છે.

  8. પ્રિય નવીનભાઈ,

    આપનો બ્લોગ જોઈ તથા આપના વિશે જાણી આનંદ થયો. આપે અનેક ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે.

  9. Navinbhai,
    This is really well written article.I liked the style of self introduction.
    with best wishes.

  10. નવિનભાઇ
    હાર્દિક અભિનંદન, આપની બ્લોગ જગતમાં દિન પ્રતિદિન પ્રગતિ વધતિ રહે એજ સુભે્ચ્છા.

  11. આપનો બ્લોગ વાંચી આનંદ થયો. અભિવ્યક્તિની કળા નીખરે છે.

  12. નવીનભાઈ, મારી વાર્તાના પ્રતિભાવમાં મેં ‘તમે ક્યાંનાં ?’ એવું મેં પૂછ્યું હતું. તમારા બ્લોગમાંથી માહિતી મળી ગઈ. બસ હવે તો મજા પડી ગઈ. હું કાઈ સાહિત્યકાર નથી. ૭૦ વર્ષ નોકરી કરી પછી નવરો પડ્યો. જો કંઈ કરું નહીં તો ગાંડો થઈ જાઉં. આડી અવળી વાતો લખીને લોકોને ગાંડા કરવાની કોશિષ કરું છું. હું તમરી જેમ ગુજરાત યુની. ૬૨ માં બી.એસ.સી. થયો. [થર્ડ ક્લાસમાં] તમારી જેમ જ મે ‘૬૩માં પરણી ગયો. હજુ પરણેલો જ છું.
    ભઈ દોસ્તી રાખીને મારા બ્લોગની વાત બીજાને જણાવતા રહેજો.

    આજે આપના બ્લોગની પહેલીજ મુલાકાત છે. હવે તમારા આ બ્લોગમાં ઘૂસણખોરી કરતો રહીશ. ગાંડી ઘેલી કોમેન્ટસ લખાય તો માફ કરજો.
    પ્રવીણ શાસ્ત્રી ના સ્નેહ વંદન.

  13. સ્નેહી શ્રી નવીનભાઈ ,

    આપના બ્લોગની મુલાકાત લઈને ખુબ આનંદ થયો .

    બ્લોગનું નામ અનુભૂતિ અને અહેસાસ ખુબ ગમ્યું .

    એમાં પોસ્ટ થયેલ સાહિત્ય સામગ્રીમાં તમારા જીવનની અનુભૂતિનો અહેસાસ થાય જ છે .

    મારા બ્લોગની મુલાકાત લઈને પ્રોત્સાહિત કરતા રહેશો .

  14. નવિનભાઈ તમારો પરિચય વાંચવો ગમ્યો. તમારો ‘બ્લોગ’ વૈવિધ્યપૂર્ણ છે.

    અવાર નવાર તમારી મુલાકાત ‘મન માનસ અને માનવી;’ પર થાય છે.

    જય શ્રી કૃષ્ણ

  15. નમસ્કાર!
    આપનો બ્લોગ ”એક અનુભૂતિ-એક અહેસાન” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  16. મારું અમદાવાદ જવા માટેનું આકર્ષણ અને ત્યાંનો કાર્યક્રમ-નવીન બેન્કર

    http://vinodvihar75.wordpress.com/2013/12/23/366%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%81/#comment-2342

    ‘અમેરિકાના વસવાટ દરમ્યાન જે જે લેખકોના લખાણો ગમ્યા હોય, અને જેમની સાથે મેં ફોનથી અગર ઇ-મેઇલના માધ્યમથી પરિચય કેળવ્યો હોય એ બધાં ને, ઘેર જઈને મળવું અને જ્ઞાનમાં વધારો કરવો.. આ વખતે, ઉત્તમ ગજ્જર, ગોવિંદ મારુ, કવિશ્રી. અનિલ ચાવડા, કટારલેખક રોહિત શાહ, ચીનુ મોદી, કાજલ ઓઝા-વૈદ્ય, શ્રીમતિ રાજુલ શાહ વગેરે મારા લીસ્ટમાં છે.’

    ભલે પધારો..

    GOVIND MARU
    8097 550 222
    405, Krishna Apartmens, B Wing,
    Opp. Balaji Garden, Sectore: 12 E,
    BONKODE VILLAGE, Navi Mumbai – 400709
    Website : http://www.govindmaru@wordpress.com

  17. નવીનભાઈ,

    નમસ્તે !

    “એક અનુભૂતિઃ એક એહસાસ”માં છુપાયેલા નવીન બેન્કર વિષે બ્લોગ જગતે વાંચવા પહેલા હ્યુસ્ટનમાં રૂબરૂ મળ્યાનો લ્હાવો પ્રભુએ નવેમબર ૨૦૧૩માં આપ્યો હતો.

    આજે, પહેલીવાર આ બ્લોગ પર છું !

    “ઝલક”રૂપે તમે પ્રગટ કરેલી પોસ્ટો વાંચી આનંદ.

    અભિનંદન !

    પ્રભુને પ્રાર્થના કે ….તમો તમારા વિચારો શબ્દોમાં પ્રગટ કરતા રહો…સાથે સાથે, જીવનસફરમાં પ્રભુને યાદ કરતા રહો એવી આશા !

    ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Navinbhai…Inviting you AGAIN to visit my Blog Chandrapukar.
    Hope to see you soon !

  18. I would like to invite you for visit my blog
    inspiredbyinfant.wordpress.com
    Please come and share your experience.

  19. મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ. says:

    આજે તમારા બ્લોગની મુલાકાત લીધી. તમારા ઘણા લેખો શ્રી પ્રવીણ શાસ્ત્રીના બ્લોગ દવારા વાંચ્યાં છે. આજે ઘણું નવું જાણવાનું પણ મલ્યું. બહુ આનંદ થયો.

    મનસુખલાલ ગાંધી
    Los Angeles, CA
    U.S.A.

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.