એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » સંકલન્ » કથાને બાંકડેથી સાંભળેલું

કથાને બાંકડેથી સાંભળેલું

January 4th, 2014 Posted in સંકલન્

 

કથાને બાંકડેથી સાંભળેલું

(૧)  રામાયણનો સાર શું ?

     સોનાના મૃગ પાછળ  પતિને દોડાવનાર સ્ત્રીઓએ, અગ્નિપરીક્ષા માટે પણ તૈયાર રહેવું પડે !

     ભૌતિક સુખો માટે પતીને કાળાધોળા કામો કરાવનાર સ્ત્રીઓએ અંતે સહન કરવાનું જ આવે છે.

(૨)  રામ કંઇ સમજતા નહોતા ? એ જાણતા હતા કે સોનાનો મૃગ ન હોય. પણ એ પોતાની પત્નીને સમજાવી શક્યા ન હતા. સ્ત્રીને સમજવી સહેલી છે, પણ એને સમજાવવી મૂશ્કેલ છે જે રામ જેવા પણ કરી શક્યા ન હતા.

(૨) મંદીરમાં, પ્રભુને ધરાવાયેલી ચીજવસ્તુઓની હરાજી (!) કરીને એક લાખ ડોલર્સ જોતજોતામાં ઉભા કરી શકાય છે.

શ્રીરામ…શ્રીરામ….

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.